હાઇડ્રોજન પેરોક્સાઇડ $(H_2O_2)$ ની સંરચના વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
હાઇડ્રોજન પેરોક્સાઇડ અસમતલીય (non-planar) સંરચના ધરાવે છે.
$a$. વાયુ અવસ્થામાં, $H_2O_2$ અણુનો દ્વિતલ કોણ (dihedral angle) $111.5^{\circ}$ છે. $O-O$ બંધ લંબાઈ $147.5 \text{ pm}$ અને $O-H$ બંધ લંબાઈ $95.0 \text{ pm}$ છે.
$b$. $110 \text{ K}$ તાપમાને ઘન અવસ્થામાં, $H_2O_2$ અણુનો દ્વિતલ કોણ $90.2^{\circ}$ છે. $O-O$ બંધ લંબાઈ $145.8 \text{ pm}$ અને $O-H$ બંધ લંબાઈ $98.8 \text{ pm}$ છે.

Explore More

Similar Questions

$H_2O_2$ એ કોનો હાઇડ્રાઇડ છે?

$30$ વોલ્યુમ $H_2O_2$ ની નોર્માલિટી કેટલી થાય ($N$ માં)?

$H_2O_2 \to 2H^{+} + O_2 + 2e^-$; $E^\circ = -0.68 \ V$. આ સમીકરણ $H_2O_2$ ના નીચેનામાંથી કયા ગુણધર્મનું પ્રતિનિધિત્વ કરે છે?

સમૂહ $1$ ના તત્વ $(M)$ ના સંયોજન $(MO_2)$ નું જળવિભાજન થઈને $M^{+}$,$OH^{-}$,$X$ અને $Y$ બને છે. જ્યારે $X$ બેઝિક માધ્યમમાં $I_2$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મળતી નીપજો $I^{-}$,પાણી અને $Y$ છે. તો $X$ અને $Y$ અનુક્રમે શું છે?

$AgNO_3$ ના જલીય દ્રાવણમાં થોડું $NaOH_{(aq)}$ ઉમેરવામાં આવે છે જ્યાં સુધી કથ્થઈ રંગના અવક્ષેપ ન મળે. તેમાં $H_2O_2$ ટીપે-ટીપે ઉમેરવામાં આવે છે. $O_2$ ના ઉત્સર્જન સાથે અવક્ષેપ કાળા રંગના થઈ જાય છે. આ કાળા અવક્ષેપ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo